વિદ્યાર્થી મિત્રો,
→ અંગ્રેજી ભાષામાં વાતચીત દરમ્યાન તમારે તમારા સાથી મિત્ર સાથે કોઈ માહિતી મેળવવા માટે કે કંઈક જાણવા માટે પ્રશ્ન પણ પૂછવા પડે.
→વિદ્યાર્થી મિત્રો...
Introduction :
અંગ્રેજી ભાષામાં વાતચીત દરમિયાન થોડો મુંજવણ પ્રશ્ન હોય તો તે છે. “Knowledge of tenses” ગુજરાતી ભાષામાં આપણે વિવિધ પ્રકારનો કાળનો અભ્યાસ નથી કર્યો...