Identification of functions
Question 8 to 10 (3 marks)
RESPOND TO THE CUES (FUCNTION BASED)
Question 11 to 14 (4 marks)
COMPLETION OF SENTENCES (FUNTION BASED)
Question 52 to 56 (5 marks)
Expressing result – પરિણામ દર્શાવવું
ઓળખ દર્શક શબ્દો: So, therefore, too..to enough to,so…that, such…that.
Expressing choice – પસંદગી દર્શાવવી
ઓળખ દર્શક શબ્દો: would rather….than
Talking about person/Place/Thing in relation to something- કોઇ વ્યક્તિ/સ્થળ કે વસ્તુ ને કોઇ ચોક્કસ બાબત સાથેના સંબંધ સાથે રજુ કરવી.
ઓળખ દર્શક શબ્દ: Such…as,Like,Alike,Unlike,
the same….as,similar to,differs,differ from.
વ્યક્તિ માટે: who,whose,whom
નિર્જીવ કે વસ્તુઓ માટે: which
Place : where,wherever
Describing Time /Talking about time: જ્યારે સમયને અનુલક્ષીને વર્ણન કરવાનું હોય ત્યારે.
ઓળખ દર્શક શબ્દ: when,whenever,while,till,until, before,after,since,for,as soon as,no sooner,hardly
Giving/ Expressing/Showing Reason: કારણ દર્શાવવું.
ઓળખ દર્શક શબ્દ: because,since,as, because of,on account of,owing to,due to.
Comparing people/place – વ્યક્તિ કે સ્થળ ની સરખામણી કરવી.
ઓળખ દર્શક શબ્દ: as…as, so…as,one of the….est,very few, No other…,so…as, er…than any other,er..than most other.
Habitual action in the past – કોઈ વ્યક્તિની ભૂતકાળની રોજ ની ક્રિયા કે ટેવરૂપે થતી ક્રિયા દર્શાવવી.
ઓળખ દર્શક શબ્દ: used to
Showing/ Indicating contrast – વિરોધી બાબત રજૂ કરવી.
ઓળખ દર્શક શબ્દો: in spite of, but, yet, still,Though, although,even though,even if, however,as,despite.
Expressing / offering suggestion – સૂચન દર્શાવવું.
ઓળખ દર્શક શબ્દો: should,ought to,had better,suggested,
Probable condition – સંભવિત શરત.
ઓળખ દર્શક શબ્દો: If, Unless
Showing comparison – સરખામણી દર્શાવવી.
ઓળખ દર્શક શબ્દો: ઉપર દર્શાવેલ છે.
Expressing advice – સલાહ આપવી.
ઓળખ દર્શક શબ્દ: ought to
Showing purpose – હેતુ દર્શાવવો.
ઓળખ દર્શક શબ્દ: so that,with a view to,in order to,
in order that,for,to
Doer is not important – કર્તા મહત્વનો નથી.
ઓળખ દર્શક શબ્દ: જ્યારે કોઈ વાક્ય રજૂ કરતી વખતે તે વાક્ય મા કર્તા દર્શાવવો જરૂરી ન હોય ત્યારે.
જ્યારે કર્તા કરતા ક્રિયા વધારે મહત્વની છે તેમ દર્શાવવું હોય.
જ્યારે કોઈ વસ્તુ બનાવવાની process દર્શાવવી હોય ત્યારે.
Examples: The match is won second time.
The Arjun award was given to Dhoni last year.
Two spoon sugar is added to prepare lemon juice.
The car is being moved away from the ditch slowly.
Balloons are being sold at the corner of the shopping centre.
Comparing – સરખામણી કરવી.
ઓળખ દર્શક શબ્દો : ઉપર દર્શાવેલ છે.
Expressing condition – શરત દર્શાવવી
ઓળખ દર્શક શબ્દો: If, Unless,Or, Otherwise
Expressing Manner of an Action: જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય ક્રિયા કરતી હોય ત્યારે તે ક્રિયાની રીત રજૂ કરવા માટે આનો ઉપયોગ થાય છે.
ઓળખ દર્શક શબ્દો: as,like
Madhuri dances as Madhubala performs on the stage.
She runs like P.T.Usha.
Making supposition about an Action: જ્યારે એક વ્યક્તિ અન્ય કોઇ વ્યક્તિની જેમ કોઈ કાર્ય કે ક્રિયા કરે છે તેવી ધારણા રજૂ કરવાની હોય ત્યારે આનો ઉપયોગ થાય છે.
ઓળખ દર્શક શબ્દ: as if
Expressing Alternative Choice: વૈકલ્પિક પસંદગી દર્શાવવી.
જ્યારે વ્યક્તિ તેને દર્શાવવામાં આવેલી બે માંથી એક અથવા બે માંથી એક પણ ન હોય તેવી પસંદગીની રજૂઆત કરવા માંગતો હોય ત્યારે.
ઓળખ દર્શક શબ્દ: either…or, neither….nor, either,neither.
Apology/ Declining: માફી માગવી કે કોઇ બાબતનો ઇનકાર કરવો.
ઓળખ દર્શક શબ્દ: Sorry,Excuse Me, No, I can not.
Accepting thanks- આભાર સ્વીકારવો.
Giving instruction- સુચના આપવી.
Expressing fact- હકીકત દર્શાવવી.
Expressing reason- કારણ દર્શાવવું.
Expressing taunt- કટાક્ષ દર્શાવવો.
Expressing refusal – ઇનકાર દર્શાવવો.
Requesting permission – મંજૂરી મેળવવા વિનંતી કરવી.
Expressing preference- પસંદગી દર્શાવવી.
Expressing expectation- અપેક્ષા દર્શાવવી.
Expressing distrust – અવિશ્વાસ દર્શાવવો.
Describing present – વર્તમાન સમયનું વર્ણન કરવું.
Giving assurance- ખાતરી આપવી.
Expressing ignorance- અજ્ઞાનતા દર્શાવવી.
Expressing desirability- ઈચ્છા દર્શાવવી.
Presenting excuse – બહાનું દર્શાવવું.
Rhetoric poignant question- માર્મિક કે વેધક પ્રશ્ન કરવો.
Strong hope -મજબૂત આશા હોવી.
Describing tenure- કાર્યકાળ વર્ણવવો.
Expressing appreciation – પ્રશંસા કરવી.
Expressing confirmation – ખાતરી દર્શાવવી.
Expressing eagerness to know further – વધુ માહિતી મેળવવા આતુરતા દર્શાવવી.
Expressing sadness – ઉદાસી દર્શાવવી.
Proposal – દરખાસ્ત કરવી. (Let Us)
Habit – આદત કે ટેવ.
Reason-result – કારણ કે પરિણામ.
Anticipation – અપેક્ષા.
Seeking information- માહિતી મેળવવી.
Showing ignorance – અજ્ઞાનતા દર્શાવવી.
Suggestion – સૂચન.
Showing displeasure – નાખુશી દર્શાવવી.
Consoling – આશ્વાસન.
Appreciation – પ્રશંસા.
Skill- કુશળતા.
Reason- કારણ
Stress- તનાવ કે ચિંતા.
Instruction- સુચના.
Expressing negativity- નકારાત્મકતા દર્શાવવી.
Positive admission- હકારાત્મક ભાવ.
Expressing desire- ઈચ્છા દર્શાવવી.
Showing determination- દ્રઢ નિશ્ચય દર્શાવવો.
Expressing strong hope- દ્રઢ આશા દર્શાવવી.
Expressing compulsion- મજબૂરી કે વિવશતા દર્શાવવી.
Describing a past event- ભૂતકાળની ઘટના વર્ણવવી.
Expressing order/instruction- હુકમ કે સૂચના આપવી.
Defining – વ્યાખ્યા.
Expressing a view point- દ્રષ્ટિકોણ રજુ કરવો.
Asking for confirmation – ખાતરી કરવા પૂછવું.
Expressing thankfulness/gratitude- આભારની લાગણી વ્યક્ત કરવી.
Expressing confidence – આત્મવિશ્વાસ દર્શાવવો.
Expressing assumption- કલ્પના દર્શાવવી.
Expressing obligation- કર્તવ્ય દર્શાવવું.
Expressing inability- અક્ષમતા દર્શાવવી.
Expression vision- દ્રષ્ટિકોણ રજુ કરવો.
Expressing purpose- હેતુ દર્શાવવો.
Presenting options- વિકલ્પ આપવો.
Remind: યાદ અપાવવું.
ઓળખ દર્શક શબ્દ: Don’t forget.
Defence : બચાવ કરવો.
Refusal: ઈનકાર કરવો
ઓળખ દર્શક શબ્દ: મોટાભાગે નકાર વાક્ય. No અને Not વાળા
Gratitude: આભાર વ્યક્ત કરવો.
Protest: વિરોધ કરવો.
Encouragement: પ્રોત્સાહન આપવું.
Enquiry: પૂછપરછ કરવી.
Expressing pleasure: ખુશી દર્શાવવી.
Accusation: આરોપ મૂકવો.
Forgive: માફી આપવી.
Consoling: આશ્વાસન આપવું.
Producing reason : કારણ સર્જવું.
Pacifying : શાંત કરવું.
ઓળખ દર્શક શબ્દ: Calm down.
Expressing Concern: ચિંતા દર્શાવવી.
Objection: વાંધો દર્શાવવો.
Pleading : આજીજી કરવી.
Expressing indifference: ઉદાસીનતા દર્શાવવી
Expressing hope: આશા દર્શાવવી.
Past habit: ભૂતકાળની ટેવ.
Expressing promise: વચન આપવું.
Expressing unhappiness: નાખુશી દર્શાવવી.
Expressing supposition: ધારણા દર્શાવવી.
Giving advice: સલાહ આપવી.
Taking leave: રજા લેવી.
Expressing regret: પસ્તાવો વ્યક્ત કરવો.
Disagreeing: અસંમતિ દર્શાવવી.
Giving compliment: પ્રશંસા કરવી.
Giving reason: કારણ આપવું.
Decline: પતન દર્શાવવું.
Offer: પ્રસ્તાવ કરવો.
Producing reason: કારણ સર્જવું કે બતાવવું
Expressing anxiety: ચિંતા દર્શાવવી.
Giving instruction: સુચના આપવી.
Expressing admiration: પ્રશંસા કરવી.
Encouragement: પ્રોત્સાહન આપવું.
Expressing order: આદેશ આપવો.
Present situation / action: પરિસ્થિતિ કે કાર્ય રજુ કરવું.
Giving consent / permission: સંમતિ કે મંજૂરી આપવી.
showing result : પરિણામ બતાવવું.
expressing alternative choice: વૈકલ્પિક પસંદગી દર્શાવવી.
expressing manner of an action: કાર્ય ની રીત દર્શાવવી.
talking about purpose: હેતુ વિશે વાત કરવી.
showing desire: ઈચ્છા દર્શાવવી.
expressing superlative degree of comparison: શ્રેષ્ઠતા દર્શક તુલના દર્શાવવી.
knowing opinion: મત જાણવો.
qualifying someone: કોઈ વ્યક્તિ ને ઉદેશીને કહેવું.
asking about wellness: કોઈની કુશળતાના સમાચાર પૂછવા.
expressing manner: રીત દર્શાવવી.
expressing order: આદેશ આપવો.
showing possibility: શક્યતા દર્શાવવી.
ઓળખ દર્શક શબ્દો: May, Might
showing desirability: ઈચ્છનીયતા દર્શાવવી
providing information: માહિતી પૂરી પાડવી.
expressing strong assumption: મજબૂત ધારણા વ્યક્ત કરવી.
showing commitment: પ્રતિબદ્ધતા બતાવવી.
confession: કબૂલાત કરવી.